Follow US

Responsive Ad

પથ્થરની કુહાડી

શ્રી યશવંત મહેતા 

પથ્થરની કુહાડીનો જન્મ તો ત્રણેક લાખ વર્ષ અગાઉ થયો હતો એમ વિજ્ઞાનીઓ માને માને છે.જેનો છેડો અણિયાળી પહોળી ધાર વાળો હોય એવા પથ્થર વડે કશુંક કાપવાનું આદિવાસીઓએ કયારનુંયે શરૂ કરેલું. પરંતુ જેને લાકડાંનો હાથ બાંધેલો હોય તેને એવી કુહાડી . સ. પૂર્વે 8000 ની મળી છે.એ પછી તરત જ માનવી ખેતી કરતો થયો હોવાનું ઇતિહાસ નોંધે છે.એટલે આ  કુહાડીની  શોધે એને  નકામાં ઝાડ છોડ કાપીને ખેતીની જમીન કોરી કરવામાં મદદ કરી હશે એમ કહી શકાય. શિકારમાં તો એ ઉપયોગી હતી જ.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ