Follow US

Responsive Ad

ફેસબુક પરથી એસ.એમ.એસ. કેવી રીતે કરશો ?

કમલેશ ઝાપડિયા
SMS ની સુવિધા આપતી ઘણી સાઇટો છે, પણ ફેસબુક પરથી એસ.એમ.એસ. કેવી રીતે થાય તેની વાત કરવી છે.

સૌ પ્રથમ  Facebook Account  પર ક્લિક કરી લોગિંન થાઓ.
ત્‍યાર બાદ ChatsSMS Application પર ક્લિક કરો. 
હવે ચિત્ર પ્રમાણે   Allow button પર ક્લિક કરો.

ત્‍યાર બાદ નિચેના ચિત્ર પ્રમાણે અનુંસરો જેમકે દેશ પસંદ કરો, દેશનો કોડ, SMS લખો, અને Send SMS પર ક્લિક કરો.
http://www.pctipstricks.net/facebook-tricks/send-free-sms-facebook/ પરથી આભાર.

તમને આ લેખ ગમ્‍યો ? તો મિત્રો સાથે શેર કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

4 ટિપ્પણીઓ