Follow US

Responsive Ad

તમને જોઇતું ઘણું મળશે ફોરશેર્ડ પર

કમલેશ ઝાપડિયા
ઇન્‍ટરનેટ ખરેખર જ્ઞાનનો દરિયો છે. તેમાંથી અવનવું મળ્યા જ કરે છે. જે મળે છે તે અભ્‍યાસક્રમ બ્‍લોગ મારફતે વાત વહેતી મુક્તા આનંદ થાય છે. અગાઉ આપણે Vidio અને MP3 સર્ચ માટે બેસ્‍ટ સાઇટની ચર્ચા કરી ગયા છીએ. એવી જ બેસ્‍ટ અને કામની સાઇટ મળી છે. તમે બરાબર ઉપયોગ કરશો તો તમને ઘણું કામનું મળશે. જેમ ગૂગલ પર સર્ચ કરીએ છીએ તેજ રીતે સર્ચ કરી જુવો. આ સાઇટના તમારે સભ્‍ય બનવું પડશે. પછી તમે સરળતાથી ઘણું ડાઉનલોડ કરી શકશો. તો ક્લિક કરો........http://www.4shared.com/  પર. તમે ફાઇલ અપલોડ પણ કરી શકો છો.
picture dictionary માટે નીચે ક્લિક કરો.
http://search.4shared.com/q/1/picture%20dictionary?view=ls&suggested 

http://search.4shared.com/postDownload/beClbHzp/Oxford_Picture_Dictionary_Inte.html 


ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ